સુરતીઓ માસ્કના વધારે દંડથી કેમ સરકારથી નારાજ થયાં, લોકોએ શું કહ્યું?

પ્રકાશિત

ગુજરાતમાં કોરોના વાઇરસ સામેની લડતમાં સરકાર તબક્કાવાર નવી નીતિઓ જાહેર કરતી રહે છે. હવે જાહેરમાં માસ્ક ન પહેરનારા પાસેથી વસૂલવામાં આવતા દંડની રકમ વધારી દીધી છે.

વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે જાહેરમાં માસ્ક ન પહેરનાર પાસેથી હવે 1000 રૂપિયા વસૂલવામાં આવશે.

આ પહેલાં દંડ 500 રૂપિયા હતો. આ મામલે બીબીસી ગુજરાતીએ ગુજરાતના લોકોને પૂછયું કે તેઓ આ મામલે શું માને છે? આવો જોઈએ.

વીડિયો : ધર્મેશ અમીન

ઍડિટ : પ્રીત ગરાલા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો