સુરતીઓ માસ્કના વધારે દંડથી કેમ સરકારથી નારાજ થયાં, લોકોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, સુરતીઓ માસ્કના વધારે દંડથી કેમ સરકારથી નારાજ થયાં, લોકોએ શું કહ્યું?
પ્રકાશિત

ગુજરાતમાં કોરોના વાઇરસ સામેની લડતમાં સરકાર તબક્કાવાર નવી નીતિઓ જાહેર કરતી રહે છે. હવે જાહેરમાં માસ્ક ન પહેરનારા પાસેથી વસૂલવામાં આવતા દંડની રકમ વધારી દીધી છે.

વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે જાહેરમાં માસ્ક ન પહેરનાર પાસેથી હવે 1000 રૂપિયા વસૂલવામાં આવશે.

આ પહેલાં દંડ 500 રૂપિયા હતો. આ મામલે બીબીસી ગુજરાતીએ ગુજરાતના લોકોને પૂછયું કે તેઓ આ મામલે શું માને છે? આવો જોઈએ.

વીડિયો : ધર્મેશ અમીન

ઍડિટ : પ્રીત ગરાલા

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો