બૈરુતમાં વિકરાળ બ્લાસ્ટ વચ્ચે આ બાળકનો જન્મ કઈ રીતે થયો?

પ્રકાશિત

લેબનનની રાજધાની બૈરુતમાં થયેલા શક્તિશાળી બ્લાસ્ટમાં સેંકડો લોકોના જીવ ગયા અને હજારો લોકો ઘાયલ થયા છે.

જે સમયે આ ધડાકો થયો, ત્યારે જ એક હૉસ્પિટલમાં એક મહિલા પ્રસવ પીડામાંથી પસાર થઈ રહ્યાં હતાં.

તેની થોડી જ વારમાં તેમણે એક બાળકને જન્મ આપ્યો. જુઓ ધડાકા વચ્ચે બાળકના જન્મની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો