બૈરુતમાં વિકરાળ બ્લાસ્ટ વચ્ચે આ બાળકનો જન્મ કઈ રીતે થયો?

વીડિયો કૅપ્શન, બૈરુતમાં જ્યારે ધડાકો થયો, ત્યારે આ બાળકનો જન્મ થઈ રહ્યો હતો
પ્રકાશિત

લેબનનની રાજધાની બૈરુતમાં થયેલા શક્તિશાળી બ્લાસ્ટમાં સેંકડો લોકોના જીવ ગયા અને હજારો લોકો ઘાયલ થયા છે.

જે સમયે આ ધડાકો થયો, ત્યારે જ એક હૉસ્પિટલમાં એક મહિલા પ્રસવ પીડામાંથી પસાર થઈ રહ્યાં હતાં.

તેની થોડી જ વારમાં તેમણે એક બાળકને જન્મ આપ્યો. જુઓ ધડાકા વચ્ચે બાળકના જન્મની કહાણી.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો