You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંજાથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે?
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળતી ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે.
અમે સોશિયલ મીડિયા પર વાઇરસ થઈ રહેલા આવા જ કેટલાક દાવા અને માહિતીઓની તપાસ કરવાનો પ્રયત્નો કર્યો. આ વીડિયોમાં અમે તમને આવી જ કેટલીક માન્યતાઓનું સત્ય જણાવીશું.
સોશિયલ મીડિયામાં ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે ગાંજાથી કોરોનાની સારવાર થઈ શકે છે? અમે સોશિયલ મીડિયા પર કરાઈ રહેલા આ દાવાની તપાસ કરી હતી.
હજારો લોકોએ સોશિયલ મીડિયા પર એવા લેખ શૅર કર્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાંજાથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે છે. આ પૈકી કેટલાય લેખનાં મથાળાં ભ્રામક અને ગુમરાહ કરનારાં છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો