કૅન્સર સામે જીવવાની જંગ લડતી સુરતની યુવતી

વીડિયો કૅપ્શન, કૅન્સર સામે જીવવાની જંગ લડતી સુરતની યુવતી
પ્રકાશિત

"મને બ્રેઇન-ટ્યૂમર કૅન્સર છે, જેને ગ્લાયોમા કહી શકીએ. તે નૉન-ક્યૉરેબલ છે."

"મારા માથામાં ઝીણી-ઝીણી ગાંઠો છે, એટલે એ મારી સાથે જ રહેશે. જ્યાં સુધી હું છું"

આ શબ્દો છે સુરતની યુવતી શ્રુચિ વદાલિયાના.

કૅન્સરનું એક કારણ આબોહવા પરિવર્તન છે એવું જાણીને શ્રુચિએ વૃક્ષો રોપવાનું શરૂ કર્યું છે.

સાંભળો તેમને હૃદયસ્પર્શી કહાણી તેમની જ જુબાની.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો