You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA મુદ્દે BJPના નેતા સુબ્રમણ્યન સ્વામી શું બોલ્યા?
પ્રકાશિત
દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે.
આ દરમિયાન ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પ્રદર્શનો દરમિયાન હિંસાની ઘટનાઓ પણ ઘટી છે.
જાણીતા અર્થશાસ્ત્રી, પૂર્વ મંત્રી અને ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ બીબીસી સંવાદદાતા સલમાન રાવી સાથેની મુલાકાતમાં આ અંગે વાત કરી હતી.
આ પ્રદર્શનો અંગે તેમણે શું કહ્યું અને તેઓ કોને જવાબદાર માને છે? જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો