You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એમેઝોનના વર્ષાવનો આટલા મહત્ત્વપૂર્ણ કેમ છે?
પ્રકાશિત
એમેઝોનના વર્ષાવનોમાં ભીષણ આગ લાગી છે.
તેનાથી ન માત્ર જંગલોને નુકસાન થયું છે, પણ ત્યાં રહેતા લોકો, લાખો વૃક્ષો અને પ્રાણીઓને પણ નુકસાન પહોંચ્યું છે.
એમેઝોનના જંગલોને 'પૃથ્વીનાં ફેફસાં' તરીકે ઓળખવામાં આવે છે.
એવું મનાય છે કે આ જંગલ જળવાયુ પરિવર્તન સામે લડવામાં મદદરૂપ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો