ભારતમાં કોરોનાના XE વૅરિયન્ટથી સંક્રમણનો પ્રથમ કેસ, મુંબઈમાં મળ્યો નવા વૅરિયન્ટનો પહેલો દર્દી

બીએમસી અનુસાર મંગળવારના મુંબઈમાં 230 સૅમ્પલ્સની તપાસ કરી હતી જેમાંથી 228 ઓમિક્રૉનથી સંક્રમિત હતા. આમાંથી એક XE અને એક અન્ય કાપા વૅરિયન્ટથી સંક્રમિત હતા.

લાઇવ કવરેજ

ગુડ મૉર્નિંગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે વધતો વિરોધ, પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર પર રાજકીય સંકટ, રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા મહત્ત્વના સમાચારની સાથે દેશ, દુનિયા અને ગુજરાતની અપડેટ્સ મળશે. આ પહેલાંની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.

બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.