અફઘાનિસ્તાનમાં કેવું હશે નવી સરકારનું સ્વરૂપ, તાલિબાન અને પૂર્વ રાષ્ટ્રપતિ વચ્ચે શું થઈ વાતચીત?

અફઘાનિસ્તાનમાં બે દાયકા બાદ તાલિબાન સત્તામાં પરત ફર્યું છે અને અનેક લોકોએ હિજરત કરી છે. શું છે હાલની સ્થિતિ?

લાઇવ કવરેજ

નમસ્કાર!

બીબીસી ગુજરાતીના આ લાઇવ કવરેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને અફઘાનિસ્તાનમાં ફરીથી તાલિબાની શાસનથી લઈને દેશ અને દુનિયાના તમામ લેટેસ્ટ સમાચારો આપીશું. આ સાથે મહત્ત્વની બાબતો અંગે દૃષ્ટિકોણ પણ રજૂ કરીશું.