વર્લ્ડ કપ : IndiaVsSriLanka ભારતની શ્રીલંકા સામે સાત વિકેટે શાનદાર જીત

ભારતની શ્રીલંકા સામે વર્લ્ડ કપની આ અંતિમ લીગ મૅચ છે. ભારતે આ પહેલાં જ સેમિફાઇનલમાં સ્થાન નક્કી કરી લીધું છે.

લાઇવ કવરેજ

  1. બધે જ Blue

    ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતની ટીમ નારંગી રંગની જર્સી પહેરીને જોવા મળી હતી. શનિવારની મૅચમાં ટીમ ઇંડિયા ફરી એક વખત બ્લૂ રંગની જર્સીમાં જોવા મળી હતી.

    ગ્રાઉન્ડ પરથી ટીમ જણાવે છે કે દર્શકોમાં મોટી સંખ્યામાં લોકો બ્લૂ રંગની જર્સીમાં ભારતીય ટીમને ચીયર કરતા જોવા મળતા હતા.

    બોલર્સની તસવીર

    ઇમેજ સ્રોત, AFP

    ઇમેજ કૅપ્શન, પહેલી ઇનિંગમાં બૉલિંગ કરનારને આંશિક નુકસાન
  2. લોકેશ રાહુલના 50 રન પૂર્ણ

    ઓપનિંગમાં આવેલા લોકેશ રાહુલે અડધી સદી પૂર્ણ કરી છે. આ સાથે જ બન્ને ઓપનર્સે અર્ધસદી ફટકારી છે.

    હાલમાં ભારતના 24 ઓવરમાં વિના વિકેટે 141 રન બની ચૂક્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. 100, 100 હવે 100?

    રોહિત શર્મા સાતત્યપૂર્ણ રીતે સદી તરફ આગળ વધી રહ્યા છે. જો તેઓ સદી મારી શકે તો સતત ત્રણ મૅચમાં ત્રણ સદી ફટકારવાનો રેકર્ડ સ્થાપિત કરશે. અગાઉ ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલી આ અનોખી સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.

    રોહિત શર્માની તસવરી

    ઇમેજ સ્રોત, Getty Images

  4. શર્માના 606

    શ્રીલંકા સામેની મૅચમાં રોહિત શર્મા વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બની ગયા. તેમણે સાકિબના 606 રનના સર્વાધિન સ્કોરનો વિક્રમ તોડ્યો.

    ખેલાડીની સવરી

    ઇમેજ સ્રોત, PA Media

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. ટૉસ જીતે, તે મૅચ જીતે?

      • લેેખક, Vic Marks
      • પદ, Ex-England spinner on BBC Test Match Special
  6. શું ભારતને નુકસાન થશે?

      • લેેખક, Jeremy Coney
      • પદ, Ex-New Zealand captain on BBC Test Match Special

    લીડ્સની પીચ સૂકી છે અને તેમાં થોડી તિરાડ પડવા લાગે છે. ગત એક કે બે સપ્તાહ દરમિયાન જે કોઈ ટીમે ટૉસ જીત્યો છે, તેણે બેટિંગ પસંદ કરી છે કારણ કે જેમ મૅચ આગળ વધે છે તેમતેમ પીચ સૂકી અને ધીમી બનવા લાગે છે. જે ટીમ પહેલા બેટિંગ કરે છે, તેને થોડો લાભ રહે છે.

  7. કોણ કોની સામે?

    શ્રીલંકા સામેની મૅચ ભારત ગમે તે ભોગે જીતવા માગશે, જેથી કરીને તે પૉઇન્ટ ટેબલમાં ટોચ ઉપર રહે. તો મંગળવારે ઑલ્ડ ટ્રેફૉર્ડ મેદાન ઉપર ભારત તથા ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટક્કર થશે.

    જો પૉઇન્ટ ટેબલમાં ભારત બીજા ક્રમે રહે તો ગુરૂવારે ઍડબેસ્ટન ખાતે ઇંગ્લૅન્ડ સામે મૅચ યોજાશે.

    ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મૅચ યોજાઈ રહી છે.

    કોહલી તથા શાસ્ત્રીની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  8. 17મી ઓવર પછી

    ભારતના સ્કોરની તસવીર

    ઇમેજ સ્રોત, Opta

  9. રોહિત શર્માની અડધી સદી

    રોહિત શર્માએ સિક્સ ફટકારી અડધી સદી પૂર્ણ કરી છે. તેઓ હાલમાં 59 રન પર રમી રહ્યા છે.

    આ સાથે ભારતના વિના વિકેટે 97 રન થઈ ગયા છે. બીજી તરફ ઓપનિંગમાં ઉતરેલા લોકેશ રાહુલ 37 રન પર રમી રહ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. Goodbye ગોઉલ્ડ

    અમ્પાયર ઈયાન 'ગોઉલ્ડ' માટે આજની મૅચ છેલ્લી છે. અમ્પાયર તરીકે આ તેમની 140મી અને અંતિમ ઇંટરનેશનલ વન-ડે મૅચ છે.

    1983માં ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો, તે સમયે તેઓ ઇંગ્લૅન્ડની ટીમના વિકેટકીપર હતા. એ સમયે સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લૅન્ડને પરાજય આપ્યો હતો અને ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝને પરાજય આપીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

    અમ્પાયર ગોઉલ્ડ

    ઇમેજ સ્રોત, Getty Images

  11. ઓપનરની બેટિંગ

      • લેેખક, Vic Marks
      • પદ, Ex-England spinner on BBC Test Match Special

    પીચ બ્રાઉન રંગની અને ફ્લેટ છે. ખાસ હલચલ નથી. બંને ઓપનર્સે કેટલાક સુંદર શોટ માર્યા છે.

    ભારતીય ઓપનર્સની તસવીર

    ઇમેજ સ્રોત, PA Media

  12. 40 વર્ષ જૂનો કોયડો

      • લેેખક, Vic Marks
      • પદ, Ex-England spinner on BBC Test Match Special
  13. ભારતનો સ્કોર 52-0

    ભારતીય ઓપનર્સ રોહિત શર્મા અને લોકેશ રાહુલ ભારતીય ટીમના સ્કોરને આગળ ધપાવી રહ્યા છે.

    હાલમાં ભારત નવી ઓવર બાદ 52 રનના સ્કોર પર છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. પંડ્યાની 'હાર્દિક' જરૂર

      • લેેખક, Jeremy Coney
      • પદ, Ex-New Zealand captain on BBC Test Match Special
  15. ધોનીના ડાબા હાથનો doubt

      • લેેખક, Prakash Wakankar
      • પદ, BBC Test Match Special
  16. Guess, આ પ્રશંસક કઈ ટીમનો સપોર્ટર છે?

    લીડ્સના મેદાન ઉપર આ પ્રેક્ષક જોવા મળ્યો હતો.

    વર્લ્ડ કપના પ્રશંસકની તસવીર

    ઇમેજ સ્રોત, BBC Sport

  17. ભારતની બેટિંગની શરૂઆત

    ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ બેટિંગ માટે વિકેટ પર આવી ચૂક્યા છે.

    એક ઓવરમાં ભારતનો સ્કોર વિના કોઈ વિકેટના નુકસાને 2 રન છે.

  18. મોસમ 'વેરી' અને Good

      • લેેખક, Mahela Jayawardene
      • પદ, Former Sri Lanka batsman on TMS
  19. શ્રીલંકાની રમત સમેટાઈ

    50 ઓવર બાદ શ્રીલંકાના 7 વિકેટના નુકસાને 264 રન થયા છે. તેમની ટીમમાં એન્જેલો મેથ્યૂઝે સદી ફટકારી હતી.

    ભારતને જીતવા માટે 50 ઓવરમાં 265 રન કરવાના છે.

  20. શ્રીલંકાને સાતમો ઝટકો

    એન્જેલો મેથ્યૂઝના રૂપમાં શ્રીલંકાની છઠ્ઠી વિકેટ પડી. મેથ્યૂઝે 113 બૉલમાં 113 રન બનાવી આઉટ થયા.

    આ બાદ પેરેરા બે રન બનાવી હાર્દિક પંડ્યાને કૅચ આપી બેઠા.

    હાલમાં શ્રીલંકા 260 રનને પાર કરી ચૂકી છે.