40 ઓવરને અંતે ઇંગ્લૅન્ડના 3 વિકેટે 236 રન
40 ઓવરને અંતે ઇંગ્લૅન્ડે 3 વિકેટ પર 245 રન કરી લીધા છે.
જેસન રોય, જોન્ની બેરસ્ટ્રો અને મોર્ગન આઉટ થયા પછી જો રૂટ અને બૅન સ્ટોક્સ બેટિંગ કરી રહ્યાં છે. રૂટે 41 બૉલમાં 33 રન અને સ્ટોક્સે 23 બૉલમાં 27 રન કર્યા છે.
ભારત તરફથી મોહમ્મદ શમીએ બે અને કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી છે.શમીએ ઘાતક ત્રીજો સ્પેલ નાખતા ભારતે કમબૅક કર્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ









