ગૅસના સિલિન્ડર સાથે ધાનાણી પહોંચ્યા મતદાનમથકે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અમરેલીમાં કૉંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ મતદાન કરવા જતી વખતે વિરોધની અનોખી રીત દર્શાવી હતી.
ધાનાણી સાઇકલ પર ગૅસનો સિલિન્ડર મૂકીને મતદાન કરવા ગયા હતા. ગૅસના સિલિન્ડરની વધેલી કિંમતો સામે આક્રોશ વ્યક્ત કરવા માટે ધાનાણીએ આવો પ્રયોગ કર્યો હતો.
આવા વિવિધ કાર્યક્રમો આપવા, ધ્યાન ખેંચે એવી રીતે મુદ્દાની રજૂઆત કરવી વગેરે બાબતમાં પરેશ ધાનાણીને મહારત હાંસલ છે.
જોકે પરેશ ધાનાણીનાં વિરોધપ્રદર્શનો અને પ્રચારાત્મક કાર્યોના વાઇરલ વીડિયો વધારે ક્રીએટિવ અને અસરકારક રહ્યા છે.






