સુવર્ણમંદિર બાદ કપૂરથલામાં ‘બેઅદબી’નો મામલો, પંજાબમાં વધતો તણાવ

કપૂરથલા પહેલાં શનિવારે અમૃતસરના સુવર્ણમંદિરમાં પણ 'બેઅદબી'ના મામલે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.

લાઇવ કવરેજ

  1. શૉ કૅન્સલ થવા અને કૉમેડી છોડવા વિશે શું બોલ્યા મુનવ્વર ફારૂકી?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  2. ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી માટે આજે યોજાશે મતદાન

    ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા 22 નવેમ્બરના રોજ આ ચૂંટણીપ્રક્રિયાની જાહેરાત કરી હતી. ચૂંટણીપંચ પ્રમાણે, રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે 27, 085 મતદાનમથકો પર 54,387 મતપેટીઓની વ્યવસ્થા રાખવામાં આવી છે.

    આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણી બૅલેટ પેપરથી યોજાનારી છે. જેના માટે રાજ્યમાં 2.63 કરોડ મતદાતાઓ નોંધાયેલા છે.

  3. સુપ્રભાત, નમસ્કાર

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    ગુજરાત, દેશ તથા દુનિયાના સમાચારો માટે જોડાયેલા રહો.