આજે 4.30 વાગ્યે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રથમ કૅબિનેટ બેઠક
ગુજરાત મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી માહિતી આપવામાં આવી છે કે નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની કૅબિનેટ બેઠક આજે 4.30 વાગ્યે યોજાશે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ



