હાર્દિક પટેલે કૉંગ્રેસ સામે નારાજગી અને આપમાં જોડાવાના સવાલ પર શું જવાબ આપ્યો?
ગુજરાતમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. સુરતમાં કૉંગ્રેસનો એક પણ ઉમેદવાર ચૂંટાઈ શક્યો નથી. જેની સામે આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો ચૂંટાયા છે. તો જામનગર, રાજકોટ અને અમદવાદામાં પણ કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. આ સાથે જ એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ખુદ જ તેમના પક્ષથી ખુશ નથી. તો કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જતા રહેશે.આ બાબતે હાર્દિક પટેલે શું કહ્યું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ







