આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ખેડૂત પ્રદર્શન : 6 તારીખે સમગ્ર દેશમાં ચક્કાજામ- ખેડૂતોનું એલાન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બજેટ 2021-22ની મહત્ત્વની વાતો
આત્મનિર્ભર સ્વાસ્થ્ય ભારત યોજના હેઠળ 64,180 કરોડ રૂપિયાની ફાળવણી
અમૃત યોજનાને આગળ વધારાશે અને તેના માટે 2,87,000 કરોડની ફાળવણી
કોરોના વાઇરસની રસી માટે 35 હજાર કરોડ રૂપિયાની ફાળવણી
સ્વાસ્થ્ય ક્ષેત્રના બજેટને 137 ટકા વધારવામાં આવ્યું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, બજેટ 2021-22ની મહત્ત્વની વાતો
ભારત 100થી વધુ દેશોને કોવિડ-19નું સુરક્ષાક્વચ આપી રહ્યું છે
ભારત પાસે આ સમયે બે રસી ઉપલબ્ધ છે
એ જાણકારીથી રાહત મળી રહી છે કે જલદી અન્ય બે રસી પણ મળી જશે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, બજેટ 2021 : નિર્મલા સીતારમણનું બજેટભાષણ શરૂ
લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. જુઓ લાઇવ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
સરકારની કમાણીનો સૌથી મોટો રસ્તો છે ટૅક્સ. એક ડાયરેક્ટ અને બીજો ઇનડાયરેક્ટ.
ડાયરેક્ટ એટલે એ ટૅક્સ જે કમાણી કરનાર કે લેણદેણ કરનાર સીધા ભરે છે અને તેની જવાબદારી કોઈ ત્રીજાને ટ્રાન્સફર કરી શકાતી નથી. તેમાં ઇન્કમટૅક્સ અને કૉર્પોરેટ ટૅક્સ કે
કંપનીઓના ઇન્કમટૅક્સ સામેલ છે.
ઇનડાયરેક્ટ ટૅક્સ એ હોય છે, જેની ચુકવણી કરનાર પહેલાં ખરીદી કરનારા પાસેથી વસૂલે છે. જેમ કે સેલ્સ ટૅક્સ, જેના સ્થાને હવે જીએસટી આવી ગયો છે, એક્સાઇઝ અને કસ્ટમ
ડ્યૂટી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બજેટ 2021 : મોદી સરકાર સામે શું છે પડકારો?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે બજેટ રજૂ કરશે. આ બજેટમાં લોકો અનેક પ્રકારની અપેક્ષાઓ રાખીને બેઠા છે.
આ વખતનું બજેટ અભૂતપૂર્વ હશે તેવો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી વાર ટૅબલેટ પર બજેટ રજૂ કરશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુર કેન્દ્રીય બજેટ રજૂ કરતાં પહેલાં નાણામંત્રાલયની સામે આવ્યાં હતાં.
પહેલી વાર ભારતનું સામાન્ય બજેટ વહીખાતાની જગ્યાએ ટૅબલેટ પર રજૂ કરાશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
લોકોની અપેક્ષા અનુરૂપ બજેટ હશે- અનુરાગ
ઇમેજ સ્રોત, ani
નાણામંત્રી (રાજ્ય) અનુરાગ ઠાકુરે સોમવારે સવારે કહ્યું કે આગામી બજેટ લોકોની અપેક્ષા પ્રમાણે હશે.
તેઓએ કહ્યું કે "સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર પર ચાલનારી સરકારે આત્મનિર્ભર ભારત પૅકેજની જાહેરાત કરીને દેશને એક નવી દિશા આપી છે. અને દેશને મહામારીથી બચાવીને
અર્થવ્યવસ્થાને ઝડપથી પાટા પર લાવવાનું કામ કર્યું છે."
તો અનુરાગ ઠાકુર સોમવારે સંસદમાં વર્ષ 2021-2022ના કેન્દ્રીય બજેટ અગાઉ પોતાના નિવાસસ્થાને પૂજા કરતા જોવા મળ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા માટે સંસદ પહોંચ્યાં
નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કરવા માટે સંસદ પહોંચી ગયાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે
ઇમેજ સ્રોત, twitter
1 ફેબ્રુઆરી એટલે કે આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
પહેલી વાર પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે.
કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણે કેટલાક દિવસ
પહેલાં યુનિયન બજેટ મોબાઇલ ઍપ જાહેર કરી હતી, જેમાં બજેટ સંબંધિત બધા દસ્તાવેજ ડિજિટલ રૂપમાં ઉપલબ્ધ થશે.
નાણામંત્રી લોકસભામાં સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. આ
તેમનું ત્રીજું બજેટ હશે.
કોરોના મહામારી શરૂ થયા બાદ આ દેશનું પહેલું કેન્દ્રીય બજેટ હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે બજેટને કોવિડને કારણે લાગેલા લૉકડાઉનની અસરને
ઓછી કે દૂર કરવાના પ્રયાસમાં રૂપમાં જોવાશે.
અગાઉ નાણામંત્રીએ શુક્રવારે ગત વર્ષનું નાણાકીય આર્થિક સર્વેક્ષણ જાહેર કર્યું હતું, જેમાં આગામી વર્ષમાં જીડીપી 11 ટકા રહેવાની શક્યતા
જણાવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
નમસ્કાર! બીબીસીના આ ખાસ કવરેજમાં તમારું સ્વાગત છે. આજે વર્ષ 2021-2022 માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરાશે. બજેટ સંબંધિત તમામ મહત્ત્વની જાણકારી માટે આ લાઇવ
પેજ પર જોડાયેલા રહો.