You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મતદાન પૂર્ણ, 10 નવેમ્બરે પરિણામ

મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લીંબડી અને કપરાડા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન.

લાઇવ કવરેજ

  1. ટી20 વિશ્વકપ સુપર-8 : અક્ષર પટેલને દક્ષિણ આફ્રિકા સામે ટીમમાંથી બહાર રાખવા એ શું સૌથી મોટી ભૂલ હતી?

  2. ભારતમાં કિંગ કોબ્રા ટ્રેનોમાં 'મુસાફરી' કરી રહ્યા છે, ગુજરાતના વૈજ્ઞાનિકના સંશોધનમાં શું બહાર આવ્યું?

  3. રાજકોટ ડિમોલિશન : 'ભાડે કોઈ મકાન દેતું નથી, ત્રણ દિવસથી અમે ભૂખ્યાં છીએ અને સામાન ફેરવીએ છીએ'

  4. ભારત અને પાકિસ્તાન બંને તરફથી લડનારા બે સગા ભાઈઓની કહાણી

  5. રાજકોટ : જંગલેશ્વરમાં ડિમોલિશન પછી ઘરવિહોણાં થયેલા લોકોએ શું કહ્યું?

  6. રાજકોટ : આંસુ, લાચારી અને અનિશ્ચિતતા વચ્ચે જંગલેશ્વરમાં ડિમોલિશન, જુઓ 10 તસવીર

  7. ગુજરાત : અમદાવાદના ઝૂલતા મિનારાનું શું છે રહસ્ય, તે કેટલાં વર્ષો જૂના છે?

  8. હવે ખેડૂતોને માત્ર એક ફોનથી મળશે હવામાન, પાકના ભાવ સહિતની માહિતી

  9. હવે ખેડૂતોને કેવી રીતે માત્ર એક ફોનથી મળશે હવામાન, પાકના ભાવ સહિતની માહિતી

  10. મરીઝ : બે ચોપડી ભણતર, શરાબ અને શાયરીથી ભરપૂર જિંદગી, અલગારી ગઝલકારની કહાણી

  11. સુરત : ચિરાગ ગોટી વિદ્યાર્થી નેતામાંથી કુખ્યાત અને ગંભીર ગુનાનો આરોપી કેવી રીતે બન્યો?

  12. ગુજરાતમાં SIR પ્રક્રિયા બાદ બહાર પડેલી અંતિમ મતદાર યાદી અંગે નવા સવાલો ઊભા થયા છે?

  13. રાજકોટ : જંગલેશ્વર પોલીસ છાવણીમાં ફેરવાયું, કેટલાક રહીશો પોતાનાં ઘરો જાતે જ કેમ તોડવા લાગ્યા?

  14. ઉનાળો હવે બહુ દૂર નથી : ગુજરાતમાં આ વર્ષે કેવી ગરમી પડશે, શું છે આગાહી?

  15. ગુજરાત સરકારે લગ્નનોંધણીમાં કેવા સુધારાની વાત કરી, સામાજિક અને કાયદાકીય રીતે કેટલું શક્ય?

  16. ગુજરાતની ઓળખસમા ભાલિયા ઘઉં, હવે ખેડૂતો કેમ નથી વાવી રહ્યા?

  17. ગુજરાતથી 'નવે રસ્તે' ગેરકાયદેસર અમેરિકા જવા માટે નીકળેલા બે લોકોનું અપહરણ, કેવી રીતે પાછા લવાયા?

  18. ઍપસ્ટીન ફાઇલ: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી વિશે અત્યાર સુધીમાં શું-શું સામે આવ્યું?

  19. રાજકોટના જંગલેશ્વરમાં જે લોકોને ઘર તોડવાની નોટિસ મળી એ લોકો શું બોલ્યા?

  20. ગુજરાત વિધાનસભાએ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમમાં સુધારો કરતા કોની ખેતીની જમીન ખાલસા થઈ શકે છે?