દિલ્હીની શાકમાર્કેટ ફરી ધમધમતી
દિલ્હીની આઝાદપુર શાકમાર્કેટ ફરી ધમધમતી થઈ ગઈ છે. તે 24 કલાક ચાલુ રહેશે. અહીં સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી શાકભાજી તથા ફ્રૂટનું વેચાણ થશે.
આ સિવાય રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ટ્રકોની અવરજવરને મંજૂરી આપવામાં આવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ


