બ્રેકિંગ, ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 14,378એ પહોંચી, 480 લોકોનાં મૃત્યુ
ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 14,378એ પહોંચી છે.
ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં હાલ સુધીમાં 480 દરદીઓના મૃત્યુ થયા છે.
ભારતમાં ઍક્ટિવ કેસની કુલ સંખ્યા 11,906 છે. જ્યારે 1991 દરદીઓ સાજા થઈ ગયા છે.