કોરોના વાઇરસ : ભારતમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધારે કેસ નોંધાયા

કોરોના વાઇરસની મહામારી વિશેની ગુજરાતથી લઈ દુનિયા સુધીની અપડૅટ્સ જુઓ અહીં.

લાઇવ કવરેજ

  1. કોરોના વાઇરસની આ વાતો જાણો છો?

    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
  2. કવરેજનો ક્રમ

    • 16 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટઅહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • મોડી રાત્રે શું શું બન્યું?

      કોરોના વાઇરસના ફેલાવાને કારણે ચાલી રહેલાં મતભેદની વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ઝાયર બોલસોનારોએ સ્વાસ્થયમંત્રી લુઇઝ હેનરિક મનડેટાને હઠાવી દીધા છે.

      રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારોએ આરોગ્ચમંત્રી લુઇજ હૈનરિકને બરખાસ્ત કર્યા છે.

      રવિવારે આરોગ્યમંત્રીએ સંકટના સમયમાં એકજૂથ થઈને કામ કરવાની વાત કરી હતી. તેમના આ નિવેદનને રાષ્ટ્રપતિની આલોચના માનવામાં આવી રહી છે.

      મુખ્યત્વે બંને નેતાઓ વચ્ચે ટકરાવ લૉકડાઉનને લાગુ કરવું કે નહીં તે અંગે વિવાદ ચાલી રહ્યો હતો.

      બ્રિટને પાંચ દિવસ લૉકડાઉનને વધાર્યું છે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમેનિક રાબે કોરોના વાઇરસને ફેલાવતો રોકવાથી "ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી" દેશમાં લૉકડાઉનને આગળ વધારવાની જાહેરાત કરી છે.

      બ્રાઝિલ

      ઇમેજ સ્રોત, Reuters

    • કોરોના વાઇરસ કવરેજ

      નમસ્કાર,

      બીબીસી ન્યૂઝ ગુજરાતી પર આપનું ફરીથી સ્વાગત છે.

      કોરોના વાઇરસની મહામારી સંબંધિત બીબીસી ગુજરાતીના લાઇવ કવરેજમાં આપનું સ્વાગત છે. અમે આપને ગુજરાતની તેમજ દેશ-વિદેશની કોરોના વાઇરસ સંબંધિત માહિતી સતત આપતા રહીશું.

      ગત 24 કલાકનું કવરેજ વાચવા માટેઅહીં ક્લિક કરો.