ગુજરાત સહિત દેશ-વિદેશની કોરોના વાઇરસ સંબંધિત માહિતી અને અપડેટ્સ અહીં વાચો.
લાઇવ કવરેજ
કોરોનાનું કવરેજ
14મી એપ્રિલના
અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
13મી એપ્રિલના
અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
12મી એપ્રિલના
અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
11મી એપ્રિલના
અપડેટ્સ જાણવા માટ અહીં ક્લિક કરો
10મી એપ્રિલના
અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે
અહીં ક્લિક કરો
છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે
અહીં ક્લિક કરો
પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે
અહીં ક્લિક કરો
ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીંક્લિક કરો
ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે
અહીં ક્લિક કરો
બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીંક્લિક કરો
પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે
અહીં ક્લિક કરો
ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ
દરમિયાનના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
લૉકડાઉનમાં ખાવાનું ન મળતાં મહિલાએ પાંચ બાળકને નદીમાં ફેંક્યાં? - ફૅક્ટ ચેક
ત્રણ મે સુધી તમામ દેશી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત
નાગરિક ઉડ્ડ્યન મંત્રાલયે
કહ્યું છે કે ત્રણ મે સુધી તમામ ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઉડાણ સ્થગિત કરી દેવાઈ છે.
મંત્રાલયનો આ આદેશ
વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન બાદ આવ્યો છે. વડા પ્રધાને પોતાના સંબોધનમાં જાહેરાત
કરી હતી કે ત્રણ મે સુધી દેશમાં લૉકડાઉન ચાલુ રહેશે.
રેલ મંત્રાલયે તા. ત્રીજી મેની મધ્યરાત્રિ સુધી કોઈ પ્રિમિયમ/લોકલ/એક્સપ્રેસ/પેસેન્જર/સબઅર્બન
ટ્રેન/કોલકતા મેટ્રો રેલ તથા કોંકણ રેલનું પરિવહન બંધ રાખવાની જાહેરાત કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
અનેક અભ્યાસો અને પરીક્ષણો પછીયે સોશિયલ ડિસ્ટન્સિંગ જ ઉપાય કેમ છે?
ઇંડોનેશિયાના એક ગામમાં 'ભૂતો'નો સહારો
ઇંડોનેશિયાના એક ગામમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા લોકોને જાગરુક કરવા માટે અનોખો રસ્તો શોધવામાં આવ્યો.
જાવા દ્વીપ પર આવેલા આ ગામમાં રાતે સ્વયંસેવકો ભૂતના વેશમાં તહેનાત કરવામાં આવે છે, જેથી લોકો ડરીને પણ ઘરે રહે.
ઇંડોનેશિયાની લોકવાયકાઓ મુજબ આવા વેશધારીને 'પોકૉંગ' કહેવાય છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે ઇંડોનેશિયામાં અત્યાર સુધી કોરોના સંક્રમણના લગભગ 4,500 કેસ આવ્યા છે અને મરણાંક 400 છે.
ભારતમાં કોરોના વાઇરસનો ચેપ લાગવાનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જે આંકડા જાહેર કર્યા છે, એ અંતર્ગત ભારતમાં ચેપ
લાગવાના મામલા 10,023 થઈ ગયા છે.
તો દેશભરમાં આ
વાઇરસને લીધે અત્યાર સુધીમાં 339 લોકોનો જીવ ગયો છે, જ્યારે 1035 લાખો સાજા પણ થઈ ગયા
છે.
નોંધનીય છે કે વડા
પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર સવારે દેશભરમાં લૉકડાઉનને ત્રણ મે સુધી વધારવાની
જાહેરાત કરી હતી.
ઇમેજ સ્રોત, MOHFW
મોદીના ભાષણમાં ન તો ગરીબો કે ન તો મધ્યમ વર્ગ માટે કંઈ : કૉંગ્રેસ
કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની ટીકા કરી છે.
કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે વડા પ્રધાનના ભાષણમાં શબ્દો
સિવાય કંઈ નથી.
સિંઘવી અનુસાર મોદીએ ગરીબો માટે કે મધ્યમ વર્ગ માટે કોઈ આર્થિક પૅકેજની જાહેરાત
કરી નથી.
સિંઘવીએ ટોણો મારતા એવું પણ કહ્યું કે ‘મોદીનાં ભાષણો એવાં જ છે, જેવું ડૅનમાર્કના
રાજકુમાર વગર હૅલમેટ.’
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં નવા 45 કેસ, કોરોના સંક્રમણના કુલ કેસ 617
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંબંધી કોઈ મૃત્યુ નોંધાયું નથી.
ગુજરાત આરોગ્યવિભાગ મુજબ રાજ્યમાં નવા 45 કેસ આવ્યા અને કુલ સંક્રમિતોની સંખ્યા 617 થઈ ગઈ છે.
રાજ્યમાં કોવિડ-19ને કારણે મરણાંક 26 છે.
કોરોના સંક્રમણના 617 કેસમાંથી 550 કેસ લોકલ ટ્રાંસમિશનના છે અને 55 લોકો સારવાર પછી સાજા થયા છે.
અમદાવાદમાં સૌથી વધારે 351 કેસ છે અને વડોદરામાં 107 કેસ છે.
સુરતમાં કોરોના વાઇરસ સંક્રમણના 42 કેસ છે અને મરણાંક ચાર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ સંદર્ભે કરેલા
રાષ્ટ્રજોગ સંબોધનમાં લૉકડાઉનને ત્રીજી મે સુધી લંબાવવાની જાહેરાત કરી.
જેને પગલે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં
મુખ્ય સચિવ અનિલ મુકીમ અને વરિષ્ઠ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું.
બેઠકમાં લૉકડાઉનનો ગુજરાતમાં ચુસ્ત અમલ કરવાની ચર્ચાવિચારણા
કરાઈ હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
મોદીએ સાત વાતો પર સાથ માગ્યો
વૃદ્ધોની વધારે કાળજી લેવી, વિશેષ કરીને જેમને કોઈ બીમારી હોય તથા તેમને કોરોનાથી બચાવીને રાખવાનાં છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનું પૂર્ણ રીતે પાલન કરવાનું છે.
મોઢાં અને નાકને ઢાંકવા માટે ઘરમાં બનાવેલા માસ્ક, કપડું વાપરવું.
આયુષ મંત્રાલય દ્વારા ઇમ્યુનિટી વધારવા માટેના નિર્દેશોનું પાલન કરવું.
આરોગ્ય સેતુ ઍપ ડાઉનલોડ કરવી તથા અન્યોને પણ ડાઉનલોડ કરવા કહેવું.
ગરીબ પરિવારોની સહાયતા કરવી
સહકર્મીઓનું ધ્યાન રાખવું, કોઈને નોકરી ન જાય અને કોરોના સામેના ફ્રન્ટલાઇન ફાઇટર્સનું સન્માન કરવું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
ચીનમાં હજી કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે
ચીનમાં ભલે કોરોના વાઇરસ સંક્રમણ પર
પૂર્ણ નિયંત્રણનો દાવો કરવામાં આવી રહ્યો હોય, પરંતુ હજુ અહીંયા અમુક કેસ સામે આવી
રહ્યા છે.
સોમવારે ચીનમાં 89 નવા કેસ સામે આવ્યા
હતા અને રવિવારે 108 નવા કેસ નોંધાયા હતા.
સરકારી દાવા મુજબ ચીનમાં નવા કેસ રશિયાની સરહદ પાસે આવેલા
હેલૉંગજિયાંગ રાજ્યથી ચીનમાં પ્રવેશ કરનારા ચાર ચીની નાગરિકોને કારણે થયા છે.
ચીનનાં રાષ્ટ્રીય આરોગ્ય વિભાગ મુજબ નવા
89 કેસમાંથી 86 લોકો બહારથી ચીનમાં આવ્યા હતા, જ્યારે ત્રણ સ્થાનિક લોકો હતા.
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ન્યૂઝ ગુજરાતી
ભારતના વરિષ્ઠ સૈન્ય અધિકારીએ પાકિસ્તાનમાં કોવિડ-19ના કેસ અંગે શું કહ્યું? એ સિવાય દેશ-વિદેશના કોરોના સંબંધિત અપડેટ્સ અમે બીબીસી ગુજરાતી સમાચારમાં સોમવારે રાત્રે આપ્યા હતા. જો આપ ચૂકી ગયા હો, તો અહીં જોઈ શકો છો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
જો હમણાં લૉક-ડાઉન હઠાવી લેવાય તો શું થશે? WHOએ આપી ચેતવણી
ભારતમાં કોરોના સંક્રમણના કુલ 9352 કેસ
ભારતમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો 9352 પર પહોંચ્યો છે.
ભારતના આરોગ્ય મંત્રાલયના ડૅશબોર્ડ પ્રમાણે દેશમાં કોરોના સંબંધિત મરણાંક 328 પર પહોંચ્યો છે, જ્યારે 980 જેટલાં સંક્રમિત લોકો સાજા થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1985 કેસ છે અને મરણાંક 149 પર છે.
દિલ્હીમાં 1154 કેસ નોંધાયા છે, અહીં મરણાંક 24 પર પહોંચી ગયો છે.
તમિલનાડુમાં પણ કેસની સંખ્યા એક હજારને પાર છે અને મરણાંક 11 છે.