You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

દેશમાં કોરોના વાઇરસના 400 કેસોનો સંબંધ તબલીગી જમાત સાથે

ગુજરાત અને ભારત સહિત વિશ્વભરના કોરોના વાઇરસ સંબંધિત અપડેટ્સ અહીં મેળવો.

લાઇવ કવરેજ

  1. લૉકડાઉન કવરેજ

    • લૉકડાઉનના આઠમા દિવસે કોરોના સંબંધે શું-શું થયું જાણવા માટે અહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
  2. ગુરુવાર સવારની સ્થિતિ

    ગુજરાતમાં 87 પૉઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી સાત દરદી સાજાં થઈ ગયાં છે, જ્યારે છનાં મૃત્યુ થયાં છે. ભારતમાં ગુરુવારે સવારે કેસોની સંખ્યા 1649 પહોંચી હતી. જ્યારે 41 મૃત્યુ થયાં છે અને 143 દર્દી સાજા થયા છે.

    ગુજરાતના આંકડા રાજ્ય સરકારના પરિવાર અને આરોગ્ય કલ્યાણ વિભાગ, જ્યારે ભારતના આંકડા કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ડેશબૉર્ડમ પરથી લેવામાં આવ્યા છે. વિશ્વની વાત કરીએ તો જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વભરમાં મરણાંક 46 હજારને પાર કરી ગયો છે. જેમાં સૌથી વધારે ઇટાલી (13,155) અને સ્પેનમાં 9,387 મૃત્યુ નોંધાયા છે. ત્યારે અમેરિકામાં 2352 મૃત્યુ થયાં છે વિશ્વમાં કોરોનાના 9,32,605 કેસ નોંધાયેલા છે. જેમાં સૌથી વધારે અમેરિકા (2,13,372), ઇટાલી (1,10,574) સ્પેન (1,04,118) અને ચીનમાં 82,361માં કેસ નોંધાયેલા છે.

  3. ફ્રાન્સમાં મૃત્યુઆંક ચાર હજાર

    ગુરુવાર સવારની સ્થિતિ પ્રમાણે ફ્રાન્સમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા ચાર હજારને પાર કરી ગઈ છે. જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ ઈરાનમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા ત્રણ હજારને પાર કરી ગઈ છે.

    વિશ્વભરમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 47 હજારને સ્પર્શવા પર છે.

  4. કોરોના સંબંધિત અન્ય માહિતી

    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ કઈ સપાટી પર કેટલો સમય જીવિત રહે છે?જાણવા માટે અહીં ક્લિક કરો.
    • કોરોના વાઇરસની રસી હાથવેંતમાં છે કે હજી વાર લાગશે?જાણવા માટે અહીં ક્લિક કરો.
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો