વિધાનસભા ચૂંટણી : મહારાષ્ટ્રમાં 59.01 ટકા અને હરિયાણામાં 65.49 ટકા મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર મતદાન પૂર્ણ.

લાઇવ કવરેજ

  1. ગુલઝાર અને પ્રેમ ચોપડાએ મત આપ્યો

    જાણીતા ગીતકાર, લેખક અને ફિલ્મ નિદેશક ગુલઝારે મુંબઈના બાન્દ્રામાં મત આપ્યો હતો.

    સંપૂર્ણ સિંઘ કૈરા એ ગુલઝારનું મૂળ નામ છે.ગુલઝારને પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અને ઍકેડમી ઍવૉર્ડ અને ગ્રેમી ઍવૉર્ડ પણ એનાયત થયેલો છે.

    ગુલઝારની સાથે હિન્દી ફિલ્મોના વિલનની ભૂમિકાથી જાણીતા થયેલા પ્રેમ ચોપડાએ પણ બાન્દ્રામાં મત આપ્યો હતો.

    ગુલઝાર

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ગુલઝાર
    પ્રેમ ચોપડા

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, પ્રેમ ચોપડા
  2. ગુજરાતની પેટાચૂંટણી : 6 બેઠકો પર ક્યાં કેટલું મતદાન

    બેઠક મતદાન

    • થરાદ 20.33%
    • રાધનપુર 18.70%
    • ખેરાલુ 11.88%
    • બાયડ 19.44%
    • અમરાઈવાડી 12.70%
    • લુણાવાડા 16.57%
    રાધનપુરમાં મતદાન કરતાં મહિલા
    ઇમેજ કૅપ્શન, રાધનપુરમાં મતદાન કરતાં મહિલા
  3. યોગેન્દ્ર યાદવે કહ્યું મતનું દાન નથી કર્યું, માન કર્યું

    સ્વરાજ ઇન્ડિયા પાર્ટીના પ્રમુખ અને જાણીતા ચૂંટણીનિષ્ણાત યોગેન્દ્ર યાદવે એક ટ્વીટ કરીને કહ્યું કે આશા છે કે આજે મહારાષ્ટ્ર અને હરિયાણાાનાં મતદારો મતનું દાન નહીં કરે પણ તેનું માન રાખશે.યાદવે કહ્યું કે કોઈપણ ઉમેદવાર કે પાર્ટીને મત આપતા પહેલાં તેના સત્યની તપાસ કરવી જોઈએ, જેથી ફક્ત પાર્ટી કે ઉમેદવાર જ નહીં પ્રદેશ અને દેશ પણ જીતે.પોતાના પિતા સાથે મત આપ્યાની તસવીર શૅર કરી અને કહ્યું કે 30 વર્ષથી ગામમાં જ મત આપું છું પણ આ વખતનો અનુભવ અલગ જ છે કેમ કે પહેલીવાર મારા મતવિસ્તારમાં સ્વરાજ ઇન્ડિયાના ઉમેદવાર છે.પોતે મતનું દાન નથી કર્યું પણ બહુમાન કર્યું છે એમ પણ એમણે એક અલગ ટ્વીટમાં કહ્યું.

    યોગેન્દ્ર યાદવ

    ઇમેજ સ્રોત, Yogendra Yadav Social

    ઇમેજ કૅપ્શન, યોગેન્દ્ર યાદવ અને તેમના પિતા
  4. મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે મતદાન કર્યું

    શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમના પરિવાર સાથે મુંબઈના બાન્દ્રામાં મતદાન કર્યું હતું.

    તેમની સાથે તેમના પુત્ર આદિત્ય અને તેજસ તથા તેમનાં પત્ની રશ્મી હતાં.

    ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખતે આદિત્ય ઠાકરે મુંબઈની વરલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

    તેમણે મુંબઈમાં 'કેમ છો વરલી' લખેલાં પોસ્ટરો લગાવતાં વિવાદ થયો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. રાજ ઠાકરેએ કર્યું મતદાન

    મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પરિવાર સાથે મત આપ્યો હતો.

    રાજ ઠાકરેએ 2014માં ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક પ્રચાર કર્યો હતો પરંતુ તે મતમાં ફેરવાયો નહોતો.

    આ વખતે રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરેએ પણ કલ્યાણમાં શિવસેના અને ભાજપના ઉમેદવાર સામે એક મોટી ચૂંટણીરેલી કરી હતી.

    રાજ ઠાકરે અને શર્મિલા ઠાકરેએ પરિવાર સાથે મત આપ્યો હતો.

    રાજ ઠાકરે પરિવાર સાથે
    ઇમેજ કૅપ્શન, રાજ ઠાકરે પરિવાર સાથે
  6. મનોહરલાલ ખટ્ટરની મત આપવા માટે સાઇકલ લઈને પહોંચ્યા

    હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર સાઇકલ પર મતદાનમથકે પહોંચ્યા હતા.

    હરિયાણામાં ભાજપ, કૉંગ્રેસ, નેશનલ લોક દળ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે મુકાબલો છે.

    હરિયાણામાં 90 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

    2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જાટ બહુમતી ધરાવતી બેઠકો પર કબજો જમાવી સત્તા મેળવી હતી. હરિયાણામાં 17 અનામત બેઠકો છે અને 73 જનરલ બેઠકો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. મતદાનમથક બહાર મહિલાઓનો ડાન્સ

    હરિયાણાના રોહતકના સાંઘી ગામમાં મહિલાઓએ મતદાનમથકની બહાર પરંપરાગત નૃત્ય કર્યું હતું.સિનિયર કૉંગ્રેસી નેતા ભૂપિન્દર હૂડાનો આ મતવિસ્તાર છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. માધુરી દીક્ષિતે મતદાન કર્યું

    બોલીવૂડની અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈના બાંદ્રામાં આવેલા મતદાનમથકે પોતાનો મત આપ્યો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીનું પરિવાર સાથે મતદાન

    મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમનાં માતા સરિતા અને પત્ની અમૃતાએ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ફડણવીસે સહપરિવાર નાગપુરમાં મતદાનમથક પર મતદાન કર્યું હતું.

    મતદાનમથક

    ઇમેજ સ્રોત, ani

  10. આમિર ખાને મતદાન કર્યું

    બોલીવૂડ અભિનેતા આમિર ખાને મુંબઈમાં મતદાન કર્યું હતું. બ્રાન્દ્રામાં મતદાન કરતાં પહેલાં આમિરે મીડિયા સાથે વાતચીત કરી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. મીણબત્તીના અજવાળે મતદાન

    પુણેના શિવાજીનગર મતદાનમથકે ચાલુ મતદાને વીજળી જતી રહી હતી. જોકે, અહીં કર્મચારીઓએ મીણબત્તીના અજવાળે મતદાન ચાલુ રખાવ્યું હતું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. મહેશ ભૂપતિ અને લારા દત્તાએ મત આપ્યો

    પૂર્વ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ અને તેમનાં પત્ની તથા બોલીવૂડનાં અભિનેત્રી લારા દત્તાએ મુંબઈમાં મતદાન કર્યું હતું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  13. ટ્રૅક્ટર ઉપર મતદાન કરવા પહોંચ્યા

    હરિયાણાના સિરસામાં જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા તેમના પરિવાર સાથે ટ્રૅક્ટરમાં બેસીને મતદાનમથક પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. વરસાદ વચ્ચે પણ મતદાન

    મહારાષ્ટ્રના લાતુરમાં વરસતા વરસાદની વચ્ચે પણ અહીં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. ચૂંટણીના સંગ્રામ વચ્ચે સૅલ્ફી

    મહારાષ્ટ્રના બારામતી ખાતે પવાર પરિવારની મહિલાઓએ મતદાન કર્યું હતું, ત્યારબાદ તેમણે સૅલ્ફી લીધી હતી.

    પવાર પરિવારની મહિલાઓએ મતદાન કર્યું
  16. પાણીમાં મતદાનમથક

    મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનું ઉમડી મતદાનકેન્દ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  17. અત્યાર સુધીમાં ક્યાં કેટલું મતદાન?

    મહારાષ્ટ્ર અને હરિયાણામાં સવારના સાત વાગ્યાથી વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ગઈ છે.

    ચૂંટણીપંચના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 4.42 ટકા તથા હરિયાણામાં 7.83 ટકા મતદાન થયું છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  18. બોલીવૂડ સેલિબ્રિટિઝ દ્વારા મતદાન

    ઉત્તરપ્રદેશની ગોરખપુરની બેઠક ઉપરથી ભાજપના સંસદસભ્ય રવિ કિશન (ગોરેગાંવ બેઠક) તથા પદ્મિની કોલ્હાપુરે (અંધેરી-પશ્ચિમ બેઠક માટે) મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ગોરખપુરએ યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની પરંપરાગત બેઠક રહી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. અમિત શાહે મતદાનની અપીલ કરી

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહારાષ્ટ્ર તથા હરિયાણાની જનતાને મતદાન કરવા અપીલ કરી હતી.

    શાહ ભાજપના અધ્યક્ષ પણ છે. હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી બાદ તેઓ પદભાર છોડે તેવી શક્યતા છે. હાલમાં જગત પ્રતાપ નડ્ડા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે.

    નરેન્દ્ર મોદી તથા અમિત શાહની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  20. યોગેશ્વર દત્તે મતદાન કર્યું

    હરિયાણાના સોનિપતની બરોડા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર યોગેશ્વર દત્તે મતદાન કર્યું હતું. તેમની સામે કૉંગ્રેસે ક્રિષન હુડ્ડાને ઉતાર્યા છે, જેઓ પરંપરાગત રીતે આ બેઠક ઉપરથી જીતતા આવ્યા છે.

    યોગેશ્વર દત્તે ભારતને ઑલિમ્પિકમાં પદક અપાવ્યું છે. અત્યારસુધી એક પણ વખત આ બેઠક ઉપરથી મહિલા ઉમેદવાર વિજેતા થયાં નથી.