ભાજપ કાર્યકરે ચૂંટણી અધિકારીને માર માર્યો
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ લોકસભા મતવિસ્તારના બૂથમાં મતદાન દરમિયાન ભારતીય જનતા પક્ષના કાર્યકર પર ચૂંટણી અધિકારીને માર મારવાનો કથિત આરોપ છે.
ભાજપ કાર્યકરનો આક્ષેપ છે કે મોહમ્મદ ઝુબૈર મતદારોને સમાજવાદી પાર્ટીના નિશાન સાઇકલવાળું બટન દબાવવા કહી રહ્યા હતા.
ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ ચૂંટણીઅધિકારીને બચાવ્યા હતા.


