You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર'માં નોમિનેટ થનારા પૅરાશૂટર અવનિ લેખરાની સફર
પ્રકાશિત
બીબીસીએ તેના આ વર્ષના સ્પોર્સ્ટવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં પાંચ નૉમિનીની જાહેરાત કરી છે.
20 વર્ષનાં ભારતીય પૅરાશૂટર અવનિ લેખરા તેમાંથી એક છે.
ગત વર્ષે તેમણે ટોકિયો પૅરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો.
જોઈએ તેમની સફર પર બીબીસી સંવાદદાતા વંદનાનો રિપોર્ટ.
બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યરનાં આ વખતનાં બધાં નૉમિનીઝ વિશે અહીં જાણો https://bbc.com.im/gujarati/india-60304590%3C/p%3E%3C/div%3E%3Cdiv dir="ltr" class="css-1k9op6x e17x9cvu0">
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો