'ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર'માં નોમિનેટ થનારા પૅરાશૂટર અવનિ લેખરાની સફર

વીડિયો કૅપ્શન, ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર'માં નોમિનેટ થનારા પેરા-શૂટર અવની લેખરાની સફર -INSPIRING
પ્રકાશિત

બીબીસીએ તેના આ વર્ષના સ્પોર્સ્ટવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં પાંચ નૉમિનીની જાહેરાત કરી છે.

20 વર્ષનાં ભારતીય પૅરાશૂટર અવનિ લેખરા તેમાંથી એક છે.

ગત વર્ષે તેમણે ટોકિયો પૅરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો.

જોઈએ તેમની સફર પર બીબીસી સંવાદદાતા વંદનાનો રિપોર્ટ.

બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યરનાં આ વખતનાં બધાં નૉમિનીઝ વિશે અહીં જાણો https://bbc.com.im/gujarati/india-60304590%3C/p%3E%3C/div%3E%3Cfigure class="css-1qn0xuy">

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો