ગુજરાતમાં બેસતે ચોમાસે જ ઠેર-ઠેર પાણી ભરાયાં, જાણો ક્યાં કેવી વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત ચોમાસાનું આગમન થઈ ગયું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવાના પણ સમાચાર આવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

X કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ડ્રેનેજ અને અન્ય વિકાસ કાર્યો માટે 130 કરોડ રૂપિયા ફાળવવાના સમાચાર આવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
અહમદાવાદમાં ભારે વરસાદને કારણએ બાપુનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. એ સિવાય સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ વરસાદ પડી રહ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહ મુજબ ગુજરાતના દાહોદ જિલ્લામાં શુક્રવારથી મધરાત્રે ભારે પવન તેમજ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા વૃક્ષો પડી ગયા હતા અને કેટલાક વાહનોને નુકસાન થયું હતું. એ સિવાય શહેરમાં એક દીવાલ ધરાશાયી થઈ હતી.

ભારે વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં હવામાન ખાતાના એડિશનલ ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ શનિવારે જણાવ્યું હતું કે આવતા 24 કલાકમાં ગુજરાતમાં મૉનસૂન પ્રવેશી જશે.
એ સિવાય ભારતીય હવામાન ખાતાએ મહારાષ્ટ્રના વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદ અને મધ્ય પ્રદેશમાં અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર