ડાંગની મહિલાઓ દ્વારા ચાલતાં નાહરી કેન્દ્રોનું પ્રવાસીઓમાં ખાસ આકર્ષણ
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
ગુજરાતના ડાંગમાં આવેલા નાહરી કેન્દ્રો એટલે બપોરના જમવાની જગ્યા.
અહીંની આદિવાસી મહિલાઓ સાથે મળીને પ્રવાસીઓ માટે પરંપરાગત ભોજન તૈયાર કરે છે.
ત્યારે જાણો નાગલીના રોટલાં અને અડદની દાળમાં શું છે ખાસ?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


















