Modi 100 Days: રાહુલ ગાંધીએ આપ્યા આ રીતે સરકારને અભિનંદન

ગત લોકસભામાં પશ્ચિમ બંગાળમાં પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત લોકસભામાં પશ્ચિમ બંગાળમાં પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મને 100 દિવસ થઈ રહ્યા છે ત્યારે આ મામલે દાવાઓ અને પ્રતિદાવાઓથી રાજકીય વાતાવરણમાં ગરમી આવી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.

આગામી બે દિવસોમાં નરેન્દ્ર મોદી સરકારના મંત્રીઓ પોતપોતાના વિભાગની સિદ્ધિઓ રજૂ કરવાના છે. આ માટે દેશમાં અલગઅલગ સ્થળોએ પત્રકારપરિષદો યોજાવવાની છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રથમ 100 દિવસો વિકાસ અને મોટાં પરિવર્તનોના રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના રોહતક ખાતે એક રેલીમાં કહ્યું કે સંસદમાં જે પ્રમાણમાં કાયદાઓ પસાર થયા અને કામ કરવામાં આવ્યું તેવું દેશમાં છેલ્લાં 60 વર્ષમાં નથી થયું.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે મોદી 2.0એ તેના પ્રથમ 100 દિવસોમાં ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા અને એ પણ ઝડપથી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 100 દિવસમાં અમે એક પણ દિવસ આરામ નથી કર્યો, નરેન્દ્ર મોદીની સરકારમાં 100 દિવસમાં જે કામ થયું તે અનન્ય છે.

line

શું કહ્યું રાહુલ અને પ્રિયંકાએ?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

સરકાર 100 દિવસની સિદ્ધિઓની વાત કરી છે ત્યારે કૉંગ્રેસ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

નરેન્દ્ર મોદી સરકારના 100 દિવસ પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે #100DaysNoVikas માટે મોદી સરકારને અભિનંદન.

એમણે સરકાર પર લોકશાહીને ટૂંપો દેવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે કેન્દ્ર સરકારમાં નેતૃત્વ અને દિશાનો અભાવ છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આ ઉજવણી કરવાનો નહીં પણ અર્થતંત્રમાં ભરોસો સ્થાપિત કરવાનો છે પણ શું સરકારમાં સત્યને સ્વીકારવાની હિંમત છે ખરી.

તેમણે એવું પણ કહ્યું કે જ્યારે દેશનાં તમામ ક્ષેત્રોમાં નોકરીઓ જઈ રહી છે અને ઉત્પાદન બંધ થઈ રહ્યું છે ત્યારે ભાજપ 100 દિવસની ઉજવણી કરશે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

પ્રિયંકા ગાંધીએ આ મામલે એક જોડકણું પણ ટ્વીટ કર્યું. જેમાં મંદી અને અર્થતંત્ર ઠપ થઈ ગયું છે અને સરકાર મૌન છે તેવી વાત કરી.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

કૉંગ્રેસે ભાજપની સરકારને વિકાસની દુશ્મન ગણાવી અને મંદીની વાત કરી.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો