You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલના હુમલાથી ગાઝામાં કેવી તબાહી થઈ? ડ્રોન કૅમેરામાં કેવું દેખાયું શહેર?
ઇઝરાયલના હુમલાથી ગાઝામાં કેવી તબાહી થઈ? ડ્રોન કૅમેરામાં કેવું દેખાયું શહેર?
પ્રકાશિત
શનિવારે હમાસે ઇઝરાયલ પર ભયાનક હુમલો કર્યો ત્યાર બાદ ઇઝરાયલે વળતો જવાબ આપતાં મોટાપાયે કાર્યવાહી શરૂ કરી હતી.
ગાઝા શહેરમાં ઇઝરાયલના હુમલામાં ભારે તબાહી થઈ છે. આ વીડિયોમાં જુઓ ગાઝા શહેરમાં થયેલા થયેલા વિનાશના ડ્રોનથી લેવાલેયાં દૃશ્યો.
ઇઝરાયલ ગાઝામાં આવેલા હમાસના ઠેકાણા પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે.જેનાથી હાલ ગાઝા શહેર જાણે કે કાટમાળમાં ફેરવાઈ ગયું છે.
હવે ઇઝરાયલ ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં સૈનિકોનો જમાવડો કરી રહ્યું છે જે કોઈ મોટો સૈનિક અભિયાનના સંકેત આપે છે.