હિટ વેવની શક્યતા ગુજરાતના કયા જિલ્લાઓમાં છે, કેવું રહેશે ગુજરાતનું હવામાન?

હિટ વેવની શક્યતા ગુજરાતના કયા જિલ્લાઓમાં છે, કેવું રહેશે ગુજરાતનું હવામાન?
પ્રકાશિત

મે મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ગુજરાતમાં ગરમી યથાવત્ છે, ઉપરાંત વાદળછાયું રહેવાની પણ સંભાવના છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં હિટવેવની અસર જોવા મળશે અને શું આગામી દિવસોમાં હવામાન પલટાવાની કોઈ શક્યતા છે ખરી?