એ યુવાન જેણે પોતાની આગવી સૂઝથી વૃક્ષને લાઇબ્રેરીમાં ફેરી નાખ્યું

વીડિયો કૅપ્શન, એક યુવાનની આગવી સૂઝે વૃક્ષને લાઇબ્રેરીમાં ફેરવી કેવી રીતે નાખ્યું?
એ યુવાન જેણે પોતાની આગવી સૂઝથી વૃક્ષને લાઇબ્રેરીમાં ફેરી નાખ્યું
પ્રકાશિત

પશ્ચિમ બંગાળના બેસુધરા અને ગોધાંધુરા ગામ વચ્ચે આવેલ એક વૃક્ષ દર રવિવારે લાઇબ્રેરીની શિકલ ધારણ કરી લે છે. જ્યાં આસપાસના લોકો અને બાળકો આવીને પોતાની રજાનો ઉપયોગ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે કરે છે.

આ પહેલની શરૂઆત કરી હતી એક યુવાન નિમેષ લાંબાએ.

તેઓ લાઇબ્રેરીના આયોજન પાછળના પોતાના વિચારને રજૂ કરતા કહે છે કે, અહીં પહેલાં લોકો જુગાર રમતા અને દારૂ પીતા તો તેમણે આ મીઠી છાંયડીનો ઉપયોગ રચનાત્મક કાર્ય માટે કરવાનું વિચાર્યું.

જુઓ, આ લાઇબ્રેરી અને લોકોના જુસ્સાની હકારાત્મક કહાણી.

રેડ લાઇન
રેડ લાઇન