You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના આ વિસ્તારોમાં પડશે ગાજવીજ સાથે વરસાદ, ગુજરાત પર શું અસર થશે?
ભારતના આ વિસ્તારોમાં પડશે ગાજવીજ સાથે વરસાદ, ગુજરાત પર શું અસર થશે?
પ્રકાશિત
દેશના કેટલાક ભાગોમાં આંધી અને પવનનાં તોફાન સાથે વરસાદ પડવાનો છે. ભારતના હવામાન વિભાગની આગાહી અનુસાર ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ જેવાં રાજ્યો પર વાદળો છવાયાં છે. તેમાં મધ્ય પ્રદેશ અને પૂર્વોત્તરનાં રાજ્યો પણ આવરી લેવાયાં છે.
પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઓડિશાની નજીક એક સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જેના કારણે આ રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી છે.
અમુક વિસ્તારોમાં પવનની ઝડપ 50થી 60 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે.
આ સ્થિતિમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે? તે જાણવા જુઓ આ વીડિયો
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન