You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠા: સાડા ચાર વર્ષના આ પાડાની ખરીદી માટે કેમ કરોડોમાં બોલી લાગી?
બનાસકાંઠા: સાડા ચાર વર્ષના આ પાડાની ખરીદી માટે કેમ કરોડોમાં બોલી લાગી?
પ્રકાશિત
આ છે બનાસકાંઠાનો પાડો.. સાડા ચાર વર્ષના પાડાનું નામ છે નાગરાજ... પુષ્કરના મેળમાં ગુજરાતના આ પાડાએ ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું...કેમ છે ખાસ જુઓ વીડિયોમાં
વીડિયો : પરેશ પઢીયાર
ઍડિટ : સાગર પટેલ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન