રિયા સિંઘા : ગુજરાતી મૉડલે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો, બીબીસીની ખાસ મુલાકાત

રિયા સિંઘા : ગુજરાતી મૉડલે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો, બીબીસીની ખાસ મુલાકાત
પ્રકાશિત

ગુજરાતનાં મૉડલ રિયા સિંઘા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યાં છે.

આ સ્પર્ધા જયપુરમાં યોજાઈ હતી અને 51 સ્પર્ધકોને હરાવીને રિયાએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

હવે તેઓ મૅક્સિકોમાં મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બીબીસી ગુજરાતીએ રિયા સિંઘા સાથે વાત કરી હતી.

રિયાએ મુલાકાતમાં આ સ્પર્ધા, તેમની તૈયારીઓ, તેમના પડકારો અને ભવિષ્યનાં આયોજનો વિશે જણાવ્યું હતું.

જુઓ તેમનો ઇન્ટરવ્યૂ...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.