ચિત્રવિચિત્ર મેળો: એવો મેળો જેમાં રાત્રે ઉજવણી થાય, લોકો પરોઢિયે મરસિયા ગાય
ચિત્રવિચિત્ર મેળો: એવો મેળો જેમાં રાત્રે ઉજવણી થાય, લોકો પરોઢિયે મરસિયા ગાય
પ્રકાશિત
અહીં રાત્રે મેળાનો આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે, જ્યારે સવારે મૃત્યુ પામેલા સ્વજનોને યાદ કરીને રૂદન કરવામાં આવે છે.
આ મેળાને ચિત્રવિચિત્રનો મેળો કહેવાય છે. તેનું આયોજન ગુજરાત અને સાબરકાંઠાની સરહદે આવેલા ગુણભાખરીમાં થાય છે.
લોકવાયકા પ્રમાણે મહાભારતકાળથી આ મેળાનું આયોજન થતું રહ્યું છે અને હોળી પછી આ મેળો ભરાય છે.
સામાન્ય રીતે રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી લોકો આ મેળામાં સામેલ થાય છે.
કેમ ભરાય છે આ મેળો અને તેમાં બીજું શું-શું કરવામાં આવે છે?
વધુ જુઓ આ વીડિયોમાં...

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



