You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દીકરી માટે પિતાએ ઢીંગલીઓનું એવું મ્યુઝિયમ બનાવ્યું કે દુનિયાભરના લોકો જોવા આવે છે
દીકરી માટે પિતાએ ઢીંગલીઓનું એવું મ્યુઝિયમ બનાવ્યું કે દુનિયાભરના લોકો જોવા આવે છે
પ્રકાશિત
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલા આ ઇન્ટરનેશનલ ડૉલ્સ મ્યુઝિયમમાં ખરીદ્યા વિના વિશ્વભરની અનોખી ઢીંગલીઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.
આ મ્યુઝિયમની રચના પાછળ એક પિતાએ દીકરીને દિલ્હીનું પ્રખ્યાત ડૉલ્સ મ્યુઝિયમ બતાવવાનો વાયદો અને એ વાયદો પૂરો ન થઈ શક્યા પછી આપેલું એક વચન છે.
પિતાએ દીકરીને આપેલું એ વચન કેવી રીતે પૂરું કર્યું અને ખરિદ્યા વિનાં દુનિયાભરમાંથી આટલી ઢીંગલીઓ કેવી રીતે એકઠી કરી?
જુઓ આ અહેવાલમાં
વીડિયો : તેજસ વૈધ/ બિપીન ટંકારિયા
ઍડિટ : પવન જયસ્વાલ