You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદનાં નવાં મેયર પ્રતિભા જૈન મહિલાઓની પ્રાથમિકતા અંગે શું બોલ્યાં?
અમદાવાદનાં નવાં મેયર પ્રતિભા જૈન મહિલાઓની પ્રાથમિકતા અંગે શું બોલ્યાં?
પ્રકાશિત
અમદાવાદનાં નવાં મેયર તરીકે પ્રતિભા જૈનની પસંદગી કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની પહેલી ટર્મ સપ્ટેમ્બરના મધ્યમાં પૂર્ણ થાય છે તે પહેલાં ગાંધીનગરમાં ભાજપ પ્રદેશની બેઠકમાં અમદાવાદ અને વડોદરાના નવા મેયરનાં નામોની ઘોષણા થઈ હતી.
પ્રતિભા જૈન આગામી સમયમાં અમદાવાદ માટે શું કરવા માગે છે એ તેમણે જણાવ્યું હતું.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય આ વીડિયોમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન સાથે વાતચીત કરી રહ્યાં છે.
કૅમેરા - પવન જયસ્વાલ