You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ક્યાં પડી શકે છે વરસાદ?
પ્રકાશિત
ઉનાળો શરૂ થઈ ગયો હોવા છતાં રાજ્યના કેટલાક દિવસોથી છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો અને ગુજરાતમાં આવનારા દિવસોમાં ફરી હવામાનમાં પલટાની આગાહી હવામાન વિભાગ આંકડાકીય મૉડલ દર્શાવી રહ્યા છે.
આવનારી 27 તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે જેને કારણે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળી શકે છે.
આ સિવાય ગરમીની સ્થિતિ આવનારા દિવસોમાં શું રહેશે તે જાણવા માટે જુઓ વીડિયો...
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર