નવી સિસ્ટમની ભારત પર અસર શરૂ, ગુજરાતમાં હવામાન પટલાશે?

વીડિયો કૅપ્શન, ભારત પર નવી સિસ્ટમની અસર શરૂ, ગુજરાતના હવામાનને શું અસર?
નવી સિસ્ટમની ભારત પર અસર શરૂ, ગુજરાતમાં હવામાન પટલાશે?
પ્રકાશિત

હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલી રહી છે.જેની અસર પર દેશના કેટલાક વિસ્તારોમાં વર્તાઈ રહી છે.

ભારત પર બે સિસ્ટમ અસર કરવાની શક્યતા છે. તેની ગુજરાતમાં કેવી અસર થશે?

ઉત્તર ગુજરાત અને કચ્છમાં પવન ફૂંકાઈ શકે છે.

અને વઘુમાં એ પણ જાણો કે ગરમી કેવી પડશે? તથા વરસાદ ક્યાં ક્યાં પડશે?

આ પણ વાંચવું ગમશે -

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન