You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોનનો હપ્તો ભરતા ચૂકી જાવ તો બૅન્ક તમારું ઘર કે ગાડી જપ્ત કરી શકે?
જો હોમ લોનનો એકાદ હપ્તો ચૂકી જવાય અને બાકીના હપ્તાઓ સામાન્ય રીતે ચૂકવવામાં આવે તો કોઈ વિશેષ સમસ્યા નથી. પરંતુ, વાસ્તવિક સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે તમે સળંગ ત્રણ હપ્તા ન ચૂકવો. પછી બૅન્ક તમને ડિફૉલ્ટર તરીકે ઓળખશે.
બૅન્ક ઘણીવાર ડિફૉલ્ટ લોન વસૂલવા માટે નોટિસ મોકલે છે. સાથે જ સિબિલ સ્કોર પણ ઘટી જાય છે. જેના કારણે પાછળથી ધિરાણ મેળવવાની શક્યતા ઘટી જાય છે. બીજી બાજુ, રિકવરી એજન્ટો તેમની પોતાની રીતે વસૂલાત શરૂ કરે છે.
જો તમને લાગે કે તમે હવે પૈસા ભરી શકો તેમ નથી તો સિક્યૉરિટાઇઝેશન ઍન્ડ રિકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનાન્શિયલ ઍસેટ્સ ઍન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યૉરિટી ઇન્ટરેસ્ટ ઍક્ટ (સરફેસ) હેઠળ પગલાં લેવામાં આવશે.
જુઓ વીડિયોમાં કે લોનના હપ્તા ન ભરી શકવા પર શું શું થઈ શકે છે.