જ્યારે માણસો સાથે રોબૉટે ચલાવી બોટ

જ્યારે માણસો સાથે રોબૉટે ચલાવી બોટ
પ્રકાશિત

19 જૂને ચીનમાં ડ્રેગન બોટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં માણસો સાથે રોબૉટ પણ બોટ ચલાવતા જોવા મળ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન