સિલ્વર મેડલ વિજેતા એ ખેલાડી જેને માતાના ગર્ભમાંથી જ મળી દોડવાની તાલીમ

સિલ્વર મેડલ વિજેતા એ ખેલાડી જેને માતાના ગર્ભમાંથી જ મળી દોડવાની તાલીમ
પ્રકાશિત

‘મેં રેસ લગાવી દીધી અને મેડલ આવી ગયા.’

800 મીટર અને 1500 મીટરમાં મેડલ જીતનારા હરમિલન બૈંસે કઈ રીતે એશિયન ગેમ્સ માટે તૈયારી કરી.

ઑપરેશનની રિકવરી પછી તેમણે સંઘર્ષ કર્યો અને ક્વૉલિફાય કર્યું.

તાલીમ અને સ્પિડની સમસ્યા છતાં તેમણે હિંમત ન હારી અને આખરે મેડલ લઈ આવ્યાં.

જુઓ તેમની કહાણી.