Surat : નવરાત્રીમાં દુર્ઘટના ન ઘટે તે માટે AI ટેકનૉલૉજીનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે?

Surat : નવરાત્રીમાં દુર્ઘટના ન ઘટે તે માટે AI ટેકનૉલૉજીનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે?
પ્રકાશિત

સુરત સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં આ વર્ષે નવરાત્રી દરમિયાન લોકોની સુરક્ષા માટે પેટ્રોલિંગની સાથે સાથે AI ટેકનૉલૉજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

સુરત પોલીસે શહેરમાં જ્યાં મોટા ગરબાના આયોજન હોય ત્યાં AI કૅમેરા લગાવ્યા છે.

જેથી આયોજનમાં આવતા અને જતા લોકો પર નજર રાખી શકાય તેમજ મર્યાદિત સંખ્યાથી વધારે લોકો કોઈ એક જગ્યાએ એકઠા ન થાય.

કઈ રીતે બધાં જ AI કૅમેરાનું લાઇવ મૉનિટરિંગ કરવામાં આવે છે? અને આ માટે પોલીસે કઈ સુવિધા ઊભી કરી છે? જાણો આ વીડિયો અહેવાલમાં....

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.