પંજાબના આ ગામમાં કેમ આજે પણ પ્રેમલગ્નનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે?
પંજાબના આ ગામમાં કેમ આજે પણ પ્રેમલગ્નનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે?
પ્રકાશિત
પંજાબના ફરીદકોટ અને મોહાલીમાં કેટલીક ગ્રામપંચાયતોએ ગામમાં જ થતાં પ્રેમલગ્ન સામે વાંધો ઉઠાવતા ઠરાવો પસાર કર્યા છે.
પટિયાલાના એક ગામમાં, એક યુગલનો સામાજિક બહિષ્કાર પણ કરાયો હતો. હવે યુગલોએ તેમની સામે અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો છે.
આવા કિસ્સાઓમાં, પંચાયતનો તર્ક શું છે અને યુગલોનો શું દલીલ છે જે જાણવાનો બીબીસીએ પ્રયાસ કર્યો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



