ગુજરાત : માછીમારી માટે બોટને કેવી રીતે તૈયાર કરાય છે?
ગુજરાત : માછીમારી માટે બોટને કેવી રીતે તૈયાર કરાય છે?
પ્રકાશિત
ગુજરાતના દરિયામાં અંદાજે સાત હજાર કરતાં પણ વધુ બોટ માછીમારી માટે નીકળતી હોય છે
માછીમારીની નવી સિઝન શરૂ થતાં જ સલાયા બંદરથી પણ આવી જ કેટલીક બોટ દરિયામાં માછીમારી માટે નીકળે છે. સલાયાની બોટને કેસરી કલરથી રંગવામાં આવતી હોય છે.
કારીગરો આવી બોટોને પંદર દિવસ અગાઉથી તૈયાર કરવામાં લાગી જાય છે.
દરિયાકિનારે લાંગરેલી બોટોને માછીમારો કેવી રીતે આખરી ઓપ આપે છે અને શું ખાસ ધ્યાન રાખવામાં આવે છે એ જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



