સોલાપુર : કડક ભાખરી બનાવીને આજીવિકા રળતી મહિલાઓની કહાણી

સોલાપુર : કડક ભાખરી બનાવીને આજીવિકા રળતી મહિલાઓની કહાણી
પ્રકાશિત

પહેલા સોલાપુર ચાદર માટે પ્રખ્યાત હતું હવે તે કડક ભાખરી માટે પણ ઓળખાય છે. જે જુવારમાંથી બને છે અને લાંબા સમય સુધી સારી રહે છે.

મહારાષ્ટ્રના સોલાપુરમાં કડક ભાખરીના ઉદ્યોગે લક્ષ્મી બિરાજદાર અને અંબિકા મ્હાત્રે જેવાં મહિલાઓને સમૃદ્ધ બનાવ્યાં છે.

રોજ હજારો ભાખરીઓનું ઉત્પાદન કરી આજીવિકા રળવા ઉપરાંત ઉદ્યોગસાહસિક તરીકે તેમની ઓળખ ઊભી કરવામાં મદદ કરી મહિલા સશક્તીકરણ કર્યું છે.

આ પરંપરાગત ભાખરી લાંબા સમય સુધી સારી રહેતી હોવાથી અને પોષકતત્ત્વોથી ભરપૂર હોવાથી આજે તે સોલાપુરની ઉદ્યોગસાહસિક ભાવના અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક બની ગઈ છે.

વધુ જાણો આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.