ટેસ્લા પાકિસ્તાનની પહેલી ફૉર્મ્યુલા વન કાર બનાવશે

વીડિયો કૅપ્શન, ટેસ્લા બનાવશે પાકિસ્તાનની પહેલી ફૉર્મ્યુલા વન કાર
ટેસ્લા પાકિસ્તાનની પહેલી ફૉર્મ્યુલા વન કાર બનાવશે
પ્રકાશિત

ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ જાહેરાત કરી હતી કે તેઓ પાકિસ્તાનના પહેલા ફૉર્મ્યુલા વન કાર પ્રોજેકટને આવતા વર્ષેની કૉમ્પિટશનમાં ટેકનિકલ સપોર્ટ આપશે.

રોચક વાત એ છે કે આ કાર થોડાંક વર્ષો પહેલાં નેવલ એન્જિનિયરિંગ કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ બનાવી છે.

જોઈએ આ અહેવાલ.

બીબીસી
બીબીસી