ગુજરાતીઓ માટે કૅનેડા જવું કેટલું સરળ છે?
ગુજરાતીઓ માટે કૅનેડા જવું કેટલું સરળ છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
કૅનેડાની સરકારના વસ્તી ગણતરીના 2021ના આંકડા અનુસાર કૅનેડામાં ગુજરાતી ભાષા માતૃભાષા તરીકે ધરાવતા લોકોની વસ્તી 1,38,985 છે.
અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 4.65 લાખ છે. ત્યાર બાદ કૅનેડાનો નંબર આવે છે.
ગુજરાતમાંથી અનેક લોકો વિવિઘ હેતુને પાર પાડવા માટે કૅનેડા જાય છે.
ગુજરાતનાં જે લોકો કૅનેડાને વધુ પ્રાધાન્ય આપે છે તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમના માટે કૅનેડા મુખ્ય આકર્ષણ છે.
શા માટે તેઓ કૅનેડા જાય છે? કેટલી આંટીઘૂંટીમાંથી તેઓ પસાર થાય છે? વિઝાની પ્રક્રિયા કેટલી સરળ છે? જાણીએ આ બધી વસ્તુઓ વિગતવાર...





